ચૂપચાપ સાંભળું છું મારા વિરોધમાં થતી વાતો,
જવાબ દેવાનો હક મે સમયને આપી દિધો છે.
કર્મો પોતાનું કામ કરે છે, કુદરતના ચોપડે બધી નોંધ લેવાઈ જાય છે, માનવની "હોશિયારી, જોહુકમી, કે દાદાગીરી" જ્યાં સુધી એનાં પુણ્ય હોય ત્યાં સુધી ચાલે છે, પછી તો "ચક્રવૃદ્ધિ વ્યાજ" સહિત એનો બદલો ચૂકવવો પડે છે.
"તમારા સપનાનો પીછો ક
રવાનું બંધ ન કરો,