વેકેશન ની વ્યથા
મામાના ઘરે હવે ગાડું નથી ગાડીઓ છે, ભાઈની ઝુપડી નથી મહેલ છે, રાંધવાવાળી મામી નથી મહારાજ છે, સુવા માટે ભોંયપથારી નથી પણ A.C. સ્યૂટ છે, બધું જ છે... બધું જ છે...
નથી તો બસ મામાનો કાગળ કે બહેન તું છોકરાઓને લઈને વેકેશન કરવા ક્યારે આવે છે..!!