Search This Blog

Sunday, May 8, 2022

 આપણી આ છેલ્લી પેઢી છે જેની પાસે આવી એક સરળ - ભોળી માતા છે


૧. જેનું કોઇ સોશિયલ મીડિયા એકાઉન્ટ નથી

૨. જેને સેલ્ફી લેવાનો શોખ નથી

૩. જેને લગભગ પોતાની જન્મતારીખ યાદ નથી 

૪. સ્માર્ટ ફોનનું લોક કેવી રીતે ખુલે છે તે તેને ખબર નથી 

૫. જેણે ખૂબ ઓછી સુવિધાઓમાં પોતાનુંજી વન પસાર કર્યુ છે 

૬. જેની ક્યારેય કોઇ ફરિયાદ નથી