Search This Blog

Saturday, May 14, 2022

 એક માખી જો..

શાકભાજી તોલતી વખતે ત્રાજવા પર બેસે તો જાજો ફરક ના પડે 

પણ જો 

એ જ માખી સોનીના ત્રાજવે બેસે તો રૂપિયા દસ‌ હજારની ઉઠે

આપણા બધાનું પણ એવું જ છે

ક્યાં બેસીએ છીએ કોની જોડે બેસીએ છીએ એ ઉપરથી મૂલ્ય નક્કી થાય છે