Search This Blog

Thursday, November 7, 2024

"ક્રોધ સાક્ષાત્ યમ છે, તૃષ્ણા નરક સુધી લઈ જનારી વૈતરણી નદી છે. જ્ઞાન કામધેનુ છે અને સંતોષ જ નંદનવન છે"