1.કયારે અંગત બાબતો ને વધું પડતી શેર કરશો નહિ.ગોપનીયતા એજ તમારી શકિત છે..કારણ કે જે જાણતા નથી તે કોઈ બગાડી શકતા નથી.
2.દરેક વસ્તુને વધારે અંગત રીતે ન લો. દરેક જણ તમારા વિશે એટલુ નથી વિચારતો,જેટલું તમે વિચારો છો..
3.જ્યારે તમે સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરો છો,ત્યારે તમને વધુ સમસ્યાઓ થાય છે..પણ જો તમે સમાધાન તરફ જોશો તો તમને વધુ તક દેખાશે..
4.વાતચીતનો અભાવ મહાન સંબંધોને મારી શકે, માટે વાતચિત કરતાં રહો.
5.ખુશ રહેવા માટે કોઈ પણ વસ્તુ પર વધું પડતું ધ્યાન ન આપો..