1.ફરિયાદ કરતા રહેવું.
2. અતિશય પીણું પીવું
3. કોઈ પણ બાબતે વિલંબ કરવો.
4. સરળતાથી છોડી દેવું.
5. પોતાના વિશે Negative વિચારતા રહેવું.
6. ત્વરિત પ્રસન્ન થઈ જવુ.
7. અગવડતા ટાળવી.
8. હંમેશા બીજાઓ પર દોષારોપણ કરવુ.
9.જવાબદારી ન લેવી.
10. બીજા શું વિચારે છે તેની ચિંતા કરવી.