Search This Blog

Sunday, November 17, 2024

ઉંમર સાથે શીખવા મળતી 12 બાબતો:


• સમય જતાં તમારા પાકા મિત્રો પણ દૂર થઈ જાય છે.

• દુનિયામાં સૌથી મહત્વનો સંબંધ તમારી પોતાની સાથે જ છે.

• કોઈને તમે કરેલી મહેનતમાં રસ નથી, બધા ફક્ત પરિણામ જ જોવે छे.

• નિષ્ફળતા અને દિલ તૂટવું એ જીવનનો એક ભાગ છે.

• ઘર જેવું કોઈ સ્થળ નથી.

• પરિવાર અને પૈસાથી વધુ કઈ નથી.

.પુસ્તકો ખરેખર આપણાં ખાસ મિત્રો છે.

• અફસોસ અને રડવામાં સમય બગાડવાથી પરિણામ મળી જતું નથી.

• તમારે આજે જે જોઈએ છે તેનું કાલે કંઈ મહત્વ હોતું નથી.

• તમારા નિર્ણયો જ તમારૂ જીવન છે નહીં કે તમારું નસીબ.

• બાળપણ એ જ સોનેરી સમય છે.