KriSam SUVICHAR
Pages
HOME
ALL NEWS
ADMISSION
TIME TABLE
Search This Blog
Sunday, November 17, 2024
તાત્કાલિક મૂડ સુધારવાના ઝડપી ઉપાયો
તાત્કાલિક મૂડ સુધારવાના ઝડપી ઉપાયો:
• ગુસ્સો? જોર જોરથી ગીત ગાવ.
• થાકેલા છો? ચાલવા જાવ અને ફ્રેશ થાવ.
• વધારે વિચારો છો? બધું લખી નાખો.
• ચિંતામાં છો? ઊંડા શ્વાસ લો.
• દુખી છો? આભાર વ્યક્ત કરો.
• આળસુ? ઠંડા પાણીથી સ્નાન કરો.
• તણાવમાં છો? રમત રમો.
Newer Post
Older Post
Home
Loading...
Loading...
Loading...